Gujarati Lagan Geet। ગુજરાતી લગ્ન ગીત । લાડળી લગન ઉપર લખી કાગળ મોકલે | Gujarati Geet
Gujarati Geet na ek prakar ma Gujarati lagan geet ke Gujarati lagna geet no samavesh thay chhe jene aaj kal loko gujarati marriage song pan kahe chhe. Gujarati geeto ke je juna gujarati geet khub j lagani thi gavata hoy chhe. jyare gujarati geet nava to badha ne aavadtaj hoy chhe parantu juna gujarati geet jeva ke juna lagna geet, prachin lagna geet,gujarati lagna geet, gujarati lagan geet, lagan geet gujarati.
આ Gujarati gayan કે gujarati song દીકરાના લગ્ન વખતે લગ્ન વધાવતી વખતે અને દીકરીના લગ્નમાં લગ્ન લખતી વખતે ગવાતું હોય છે.
Gujarati Lagna geet Lyrics
લાડળી લગ્ન ઉપર લખી
કાગળ મોકલે...... (૨)
રાયવર ધડીએ લગ્ને વેલેરા પધારજો.
લાડળી તારા દેશમાં
નથી આંબો આંબલી,
અમારે લાડકડાને શ્યામભાઈ ને છાયા જોશે.
લાડળી લગ્ન ઉપર લખી
કાગળ મોકલે...
રાયવર ધડીએ લગ્ને વેલેરા પધારજો.
લાડળી તારા દેશમાં
નથી ઉતારા ઓરડા,
અમારે લાડકડાને શ્યામભાઈ ને ઉતારા જોશે.
લાડળી લગ્ન ઉપર લખી
કાગળ મોકલે...
રાયવર ધડીએ લગ્ને વેલેરા પધારજો.
લાડળી તારા દેશમાં
નથી દાંતણ દાડમી,
અમારે લાડકડાને શ્યામભાઈ ને દાંતણ જોશે.
લાડળી લગ્ન ઉપર લખી
કાગળ મોકલે...
રાયવર ધડીએ લગ્ને વેલેરા પધારજો.
લાડળી તારા દેશમાં
નથી નાવણ કુંડીયા,
અમારે લાડકડાને શ્યામભાઈ ને નાવણ જોશે.
લાડળી લગ્ન ઉપર લખી
કાગળ મોકલે...
રાયવર ધડીએ લગ્ને વેલેરા પધારજો.
લાડળી તારા દેશમાં
નથી ભોજન લાડવા,
અમારે લાડકડાને શ્યામભાઈ ને ભોજન જોશે.
લાડળી લગ્ન ઉપર લખી
કાગળ મોકલે.....
રાયવર ધડીએ લગ્ને વેલેરા પધારજો.
Feel free to Best Gujarati Lagna geet mp3 Download
0 Comments
Post a Comment
Thanks For your review.